IBM ની સદી ની સૌથી મોટી ડીલ, RedHat ને 2.34 લાખ માં ખરીદશે
આઈટી કંપની આઈબીએમ 34 અબજ ડોલર (2.34 લાખ ડોલર રૂપિયા)માં સોફ્ટવેર કંપની રેડ હેટ ખરીદશે. બંને કંપનીઓ અમેરિકાની જ છે. IBMએ મંગળવારે જણાવ્યું કે, આ રીતે ક્લાઉડ કોમ્પ્યૂટિંગ બિઝનેસ વધારી શકાશે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે આઈબીએમના 108 વર્ષના ઈતિહાસમાં આ તેમની સૌથી મોટી ડીલ છે.
રેડ હેટ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની વિખ્યાત કંપની
આ નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ને તમે RedHat ની વેબસાઇટ ની મુલાકાત લઈ શકો છો.
RedHat
આઈબીએમની ડીલ પૂરી થયા પછી રેડ હેટના સીઈઓ જિમ વાઈટહર્સ્ટ અને તેમની ટીમ કંપનીમાં યથાવત રહેશે. જિમ આઈબીએમના સીનિયર મેનેજમેન્ટમાં સામેલ થષે અને ગિન્ની રોમેટીને રિપોર્ટ કરશે.
આઈબીએમ રેડ હેટનું મુખ્યાલય નોર્થ કૈરોલિનામાં જ રાખવામાં આવશે.
1993માં સ્થાપિત રેડ હેટ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની નિષ્ણાત કંપની છે. આ સૌથી વધારે પ્રચલિત ઓપન-સોર્સ સોફ્ટવેર છે અને માઈક્રોસોફ્ટના સોફ્ટવેરનો વિકલ્પ છે.
આઈબીએમના સીઈઓ ગિન્ની રોમેટીએ કંપનીને ટ્રેડિશન હાર્ડવેર પ્રોડક્ટની જગ્યાએ ઝડપથી વધતા ક્લાઉડ સોફ્ટવેર અને સર્વિસ સેગમેન્ટમાં આગળ લઈ જવા પર ફોકસ કર્યું છે. તેઓ 2012માં સીઈઓ બન્યા હતા. જોકે આઈબીએમનું નવા વિસ્તારોમાં ફોકસ કરવું દર વખતે નવા રોકાણકારોને આકર્ષિત કરી શક્યા નથી. કોમ્પ્યૂટર હાર્ડવેર બિઝનેસથી ટ્રાન્ઝિક્શન દરમિયાન ઘણાં સમય સુધી કંપનીના રેવન્યુમાં ઘટાડો થયો હતો.
IBM logo |

વધુ માહિતી માટે :
Have Mastery Remove Mystery
No comments:
Post a Comment