આજ ના ટાઇમ માં આ પ્રશ્ન અજીબોગરીબ લાગતો હશે , જે સ્વાભાવિક વાત છે , કેમ કે આજ ના સમય માં બધા ને જ ખ્યાલ છે કે કમ્પ્યુટર એટલે શું ? , કમ્પ્યુટર કેવા કેવા કાર્ય કરી શકે ?
આ આર્ટિક્લ માં હું તમને જણાવીશ કે કમ્પ્યુટર ની વ્યાખ્યા,ઉત્પત્તિ,પ્રથમ વાર ક્યાં કમ્પ્યુટર શબ્દ નો ઉપયોગ થયો ,
જો કમ્પ્યુટર વિષે વધારે ઊંડાણ માં જાણવું હોય તો આ આર્ટિક્લ ને વિશેષ રીતે વાંચજો .
આ આર્ટિક્લ માં આવનારા ટોપિક :-
1. કમ્પ્યુટર ની વ્યાખ્યા :-
આ આર્ટિક્લ માં હું તમને જણાવીશ કે કમ્પ્યુટર ની વ્યાખ્યા,ઉત્પત્તિ,પ્રથમ વાર ક્યાં કમ્પ્યુટર શબ્દ નો ઉપયોગ થયો ,
જો કમ્પ્યુટર વિષે વધારે ઊંડાણ માં જાણવું હોય તો આ આર્ટિક્લ ને વિશેષ રીતે વાંચજો .
આ આર્ટિક્લ માં આવનારા ટોપિક :-
- કમ્પ્યુટર ની વ્યાખ્યા
- કમ્પ્યુટર શબ્દ પ્રથમ વાર ક્યારે વપરાયો ?
- કમ્પ્યુટર કમ્પ્યુટર શબ્દ નો અર્થ
- પ્રથમ ડિજિટલ કમ્પ્યુટર ક્યારે વિકસ્યું ?
- વિશેષ શોધો
કમ્પ્યુટર એ ગાણિતિક કાર્ય કરતું ઇલેક્ટ્રોનીક મશીન છે , કેલ્ક્યુલેટર જેવુ , પરંતુ , કમ્પ્યુટર કેલ્ક્યુલેટર ની જેમ ફક્ત ગાણિતિક કાર્ય કરવા માટે નથી વપરાતું , કમ્પ્યુટર એ પ્રોગ્રામ્સ નો જુથ છે .
કમ્પ્યુટર એક એવું મશીન છે જે માહિતી નો સ્વીકાર કરી ને તેના પર આપવામાં આવેલ સૂચના નું પાલન કરે છે .
કમ્પ્યુટર એક એવું મશીન છે જે માહિતી નો સ્વીકાર કરી ને તેના પર આપવામાં આવેલ સૂચના નું પાલન કરે છે .
કમ્પ્યુટર એ માહિતી નો સંગ્રહ કરવો , માહિતી ને પાછી મેળવવી , ચોક્કસ કર્યો કરી આપવામાં સક્ષમ છે .
કમ્પ્યુટર ના અલગ અલગ ભાગો જેવા કે , ઈન્પુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ , C.P.U. , સોફ્ટવેર , હાર્ડવેર , બધુ જ મળી ને એક આખી કમ્પ્યુટર સિસ્ટમ બને છે .
2. કમ્પ્યુટર શબ્દ પ્રથમ ક્યારે વપરાયો :-
કમ્પ્યુટર શબ્દ પ્રથમ વાર એક ચોપડી માં વપરાયો હતો ,
એ બૂક નું નામ હતું " the Young mans gleanings”
આ બૂક 1613 માં પ્રકાશિત થઈ હતી .
3. કમ્પ્યુટર શબ્દ નો અર્થ :-
કમ્પ્યુટર શબ્દ એક લૅટિન શબ્દ COMPUTE પર થી ઉતરી આવ્યો છે , જેનો મતલબ થાય છે , ( To calculate ) ( ગણતરી કરવી ).
C :- CALCULATE (કેલ્ક્યુલેટ ) ( ગણતરી )
O :- OPERATE ( ઓપરેટ ) ( સંભાળવું ) ( સંચાલન કરવું )
M :- MEMORIZE ( મેમરાઇજ ) ( યાદ રાખવું )
P :- PRINT ( પ્રિન્ટ ) ( છાપવું )
U :- UPDATE ( અપડેટ ) ( બદલવું )
T : TABULATE ( ટેબ્યુલેટ ) ( ટેબલ માં ક્રમ બદ્ધ માહિતી એકઠી કરવી )
E :- EDIT ( એડિટ ) ( સુધારવું )
R :- RESPONSE ( રેસ્પોન્સ ) ( પ્રતિક્રિયા ) ( જવાબ )
4. પ્રથમ ડિજિટલ કમ્પ્યુટર :-
પ્રથમ ડિજિટલ કમ્પ્યુટર 1940 ( ૧૯૪૦ ) થી 1945 ( ૧૯૪૫ ) ની વચ્ચે વિકષ્યું .
Konrad Zuse એ 1941 ( ૧૯૪૧ ) માં Z૩ નામ નું પહેલું કમ્પ્યુટર બનાવ્યું હતું .
Konrad Zuse એ કમ્પ્યુટર નો શોધક તરીકે પ્રચલિત છે .
5. વિશેષ શોધો :-
- :-1948 માં દુનિયા નો સૌ પ્રથમ પ્રોગ્રામ નામ " The Manchester Baby " વિકષ્યું .
- 1957 માં FORTRAN ભાષા શોધાઈ .
- 1992 માં લીનક્સ ( LINUX ) ઓપરેટિંગ સિસ્ટમ ની શોધ.
- 1993 માં intel pentium ની શોધ
- 2012 ઓક્ટોંબર માં windows 7 ની શોધ
કોઈ પ્રશ્ન હોય તો કમેંટ કરો ,
સોલ્વ કરીશ
Have Mastery Remove Mystery
No comments:
Post a Comment