કમ્પ્યુટર જનરેશન વિષે જાણો
અહિયાં આપણે બીજી જનરેશન ની વાત કરશું ,
ચાલો સમજીએ ,
2. બીજી જનરેશન :-
બીજી જનરેશન નો સમયગાળો ૧૯૫૯ ( 1959 ) થી ૧૯૬૫ ( 1965 )
John Bardeen ( જોન બર્ડીન ) , William.B.Shockley ( વિલિયમ .બી.શોક્લી ) , Walter.H.Brittian ( વાલ્ટર.એચ.બ્રેટ્ટન ) આ 3 વેજ્ઞાનિકો એ મળી ને ટ્રાનજિસ્ટર્સ ની શોધ કરી હતી, ૧૯૪૭ ( 1947 ) ની સાલ માં ,
વેક્યુમ ટ્યૂબ ની જગ્યા એ ટ્રાનજિસ્ટર્સ લગાવવાના ૧૯૪૮ ( 1948 ) સુધી માં તો સફળ પ્રયોગો થઈ ગયા ,
અને શરૂવાત થઈ કમ્પ્યુટર ના બીજી જનરેશન ની ,
જો કે સફળ રીતે બનતાં અને બરાબર કામ કરવામાં સફળતા તો ૧૯૫૩ ( 1953 ) પછી જ મળી.
બીજી જનરેશન્સ ના કમ્પ્યુટર્સ માં વેક્યુમ ટ્યૂબ ની જગ્યા એ ટ્રાનજિસ્ટર્સ વપરાયા હતા ,
એસમ્બ્લી ભાષા અને પંચ કાર્ડ્સ નો ઉપયોગ ઈન્પુટ ડિવાઇસ તરીકે થતો હતો ,
બીજી જનરેશન માં બનેલા કમ્પ્યુટર્સ ના નામ :-
હવે આવતા આર્ટીકલ માં ત્રીજી જનરેશન ની ઇન્ફોર્મેશન આપીશ ,
આ આર્ટિક્લ ને અન્ય કોઈ ભાષા જેવી ક હિન્દી અથવા અંગ્રેજી ભાષા માં વાંચવું હોય તો
Contact Us ના પેજ પર લિન્ક આપેલી છે મારી બીજી સાઇટ ની ,
જાઓ લિન્ક પર ક્લિક કરો અને અન્ય ભાષા માં વાંચો ,
આભાર .
Have Mastery Remove Mystery
કમ્પ્યુટર ની પ્રથમ જનરેશન વિષે જાણવું હોય , પ્રથમ જનરેશન ની માહિતી લેવી હોય તો , તમે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ને માહિતી મેળવી શકો છો ,
અહિયાં આપણે બીજી જનરેશન ની વાત કરશું ,
ચાલો સમજીએ ,
2. બીજી જનરેશન :-
બીજી જનરેશન નો સમયગાળો ૧૯૫૯ ( 1959 ) થી ૧૯૬૫ ( 1965 )
John Bardeen ( જોન બર્ડીન ) , William.B.Shockley ( વિલિયમ .બી.શોક્લી ) , Walter.H.Brittian ( વાલ્ટર.એચ.બ્રેટ્ટન ) આ 3 વેજ્ઞાનિકો એ મળી ને ટ્રાનજિસ્ટર્સ ની શોધ કરી હતી, ૧૯૪૭ ( 1947 ) ની સાલ માં ,
વેક્યુમ ટ્યૂબ ની જગ્યા એ ટ્રાનજિસ્ટર્સ લગાવવાના ૧૯૪૮ ( 1948 ) સુધી માં તો સફળ પ્રયોગો થઈ ગયા ,
અને શરૂવાત થઈ કમ્પ્યુટર ના બીજી જનરેશન ની ,
જો કે સફળ રીતે બનતાં અને બરાબર કામ કરવામાં સફળતા તો ૧૯૫૩ ( 1953 ) પછી જ મળી.
બીજી જનરેશન્સ ના કમ્પ્યુટર્સ માં વેક્યુમ ટ્યૂબ ની જગ્યા એ ટ્રાનજિસ્ટર્સ વપરાયા હતા ,
એસમ્બ્લી ભાષા અને પંચ કાર્ડ્સ નો ઉપયોગ ઈન્પુટ ડિવાઇસ તરીકે થતો હતો ,
બીજી જનરેશન માં બનેલા કમ્પ્યુટર્સ ના નામ :-
- IBM 7094
- CDC 1604
- Honeywell 400
- CDC 3600
- UNIVAC 1108
- ફાયદા :-
- પ્રથમ જનરેશન કરતાં ઓછી ગરમી ઉત્પન્ન કરતું.
- પ્રથમ જનરેશન કરતાં ઓછી વીજળી ખર્ચ કરતું.
- વેક્યુમ ટ્યૂબ ની જગ્યા એ ટ્રાનજિસ્ટર્સ નો વપરાશ થવા લાગ્યો તેથી ઈલેક્ટ્રોનિક ઉપકરણો ની જરૂર ઓછી પડવા લાગી અને તે કારણોસર બીજી જનરેશન ના કમ્પ્યુટર્સ ની સાઇઝ માં ઘટાડો થયો , મતલબ પ્રથમ જનરેશન કરતાં સાઇઝ માં નાના .
- સાઇઝ નાની થઈ , ગરમી ઓછી ઉત્પન્ન કરે , અને વીજળી નો પણ વ્યય ઓછો કરે , તેના થી તે કમ્પ્યુટર પાછળ ખર્ચ ઓછો થતો , પ્રથમ જનરેશન ના કમ્પ્યુટર્સ ની સરખામણી માં .
- બીજી જનરેશન તો માઈક્રોસેકોંડ્સ માં રિજલ્ટ્સ બતાવી આપતું ,
- ગેર-ફાયદા :-
- બીજી જનરેશન ને પણ કાળજી લઈ ને સાચવણી કરવી પડતી.
- અને કૂલિંગ સિસ્ટમ ની જરૂર પણ પડતી , કમ્પ્યુટર્સ ને ઠંડુ રાખવા .
હવે આવતા આર્ટીકલ માં ત્રીજી જનરેશન ની ઇન્ફોર્મેશન આપીશ ,
આ આર્ટિક્લ ને અન્ય કોઈ ભાષા જેવી ક હિન્દી અથવા અંગ્રેજી ભાષા માં વાંચવું હોય તો
Contact Us ના પેજ પર લિન્ક આપેલી છે મારી બીજી સાઇટ ની ,
જાઓ લિન્ક પર ક્લિક કરો અને અન્ય ભાષા માં વાંચો ,
આભાર .
Have Mastery Remove Mystery
No comments:
Post a Comment