કમ્પ્યુટર જનરેશન વિષે જાણો
કમ્પ્યુટર ની પ્રથમ જનરેશન વિષે જાણવું હોય , પ્રથમ જનરેશન ની માહિતી લેવી હોય તો , તમે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ને માહિતી મેળવી શકો છો ,
કમ્પ્યુટર ની બીજી જનરેશન વિષે જાણવું હોય , બીજી જનરેશન ની માહિતી લેવી હોય તો , તમે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ને માહિતી મેળવી શકો છો ,
હવે ચાલો , આપણે આગળ ત્રીજી જનરેશન વિષે સમજીએ ,
ત્રીજી જનરેશન :-
આ ત્રીજી જનરેશન નો સમયગાળો ૧૯૬૫ ( 1965 ) થી ૧૯૭૧ ( 1971 )
આ ત્રીજી જનરેશન ના કમ્પ્યુટર્સ IC CHIP ( આઇસી ચિપ ) પર આધારિત હતા.
IC CHIP મતલબ INTEGRATED CIRCUITS ( ઇંટિગ્રટેડ સર્કિટ ) , જેમાં ઘણા બધા ટ્રાનજિસ્ટર્સ , રેસિસ્ટોર્સ , ડાઈઓડ્સ જેવા ઉપકરણો લાગેલા અથવા જોડેલા હોય છે , મિશ્રણ હોય છે ,
IC CHIP ને 1958 થી 1959 માં 2 વેજ્ઞાનિકો નામ " ROBERT NOYCE અને JACK KILBY " એ શોધ કરી હતી .
HIGH-LEVEL LANGUAGE નો સપોર્ટ મળી રહ્યો .
BASIC , PASCAL જેવી પ્રોગ્રામિંગ ભાષાઓ નો પ્રયોગ થયો હતો , ત્રીજી જનરેશન ના કમ્પ્યુટર્સ માં.
માઉસ ( MOUSE ) અને કીબોર્ડ ( KEYBOARD ) ઈનપુટ ડિવાઇસ તરીકે ઉપયોગ માં લેવામાં આવ્યા .
ત્રીજી જનરેશન ના કમ્પ્યુટર્સ ના નામ :-
- PDP 8
- PDP 11
- IBM 360
- IBM 370
- ICL 2900
- HONEYWELL 6000
- TDC 316
- ફાયદા :-
- પ્રથમ અને બીજી જનરેશન કરતાં નાની સાઇઝ ,
- પહલી અને બીજી જનરેશન કરતાં ઓછો વીજળી વપરાશ
- હાઇ લેવલ ભાષા નો સપોર્ટ
- પ્રથમ અને બીજી જનરેશન ના કમ્પ્યુટર્સ કરતાં ફાસ્ટ હતા .
- મેમરી ની સંગ્રહ શક્તિ વધી ( Storage Capacity વધી )
- માઉસ અને કીબોર્ડ નો ઉપયોગ થવા લાગ્યો .
- ત્રીજી જનરેશન ના કમ્પ્યુટર્સ મિલીસેકંડ્સ નહીં , માઇક્રોસેકંડ્સ નહીં , પરંતુ નેનોસેકંડ્સ માં રિજલ્ટ આપવા માં કાર્યક્ષમ હતા .
- ગેર - ફાયદા :-
- આઇસી ચિપ ( IC CHIP ) ની સાચવણી ખૂબ જ કરવી પડતી હતી .
- કૂલિંગ સિસ્ટમ ની હજુ પણ જરૂર પડતી હતી , કમ્પ્યુટર સિસ્ટમ ને ઠંડુ રાખવા માટે .
આ થઈ ત્રીજી જનરેશન ની ચર્ચા , આવતા આર્ટિક્લ માં ચોથી જનરેશન ની ચર્ચા કરીશું ,
આ આર્ટિક્લ ને અન્ય કોઈ ભાષા જેવી ક હિન્દી અથવા અંગ્રેજી ભાષા માં વાંચવું હોય તો
Contact Us ના પેજ પર લિન્ક આપેલી છે મારી બીજી સાઇટ ની ,
જાઓ લિન્ક પર ક્લિક કરો અને અન્ય ભાષા માં વાંચો ,
આભાર .
Have Mastery Remove Mystery
જાઓ લિન્ક પર ક્લિક કરો અને અન્ય ભાષા માં વાંચો ,
આભાર .
Have Mastery Remove Mystery
No comments:
Post a Comment