કમ્પ્યુટર જનરેશન વિષે જાણો
કમ્પ્યુટર ની બધી જ પાંચ જનરેશન વિષે હું સમજાવી ચૂક્યો છું , આજે આપણે ભવિષ્ય ની છઠ્ઠી જનરેશન વિષે આ આર્ટિક્લ માં સમજીશુ ,
કમ્પ્યુટર ની પ્રથમ જનરેશન વિષે જાણવું હોય , પ્રથમ જનરેશન ની માહિતી લેવી હોય તો , તમે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ને માહિતી મેળવી શકો છો ,
કમ્પ્યુટર ની બીજી જનરેશન વિષે જાણવું હોય , બીજી જનરેશન ની માહિતી લેવી હોય તો , તમે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ને માહિતી મેળવી શકો છો ,
https://gujaraticomputer.blogspot.com/2019/07/bijigen.html
કમ્પ્યુટર ની ચોથી જનરેશન વિષે જાણવું હોય , ચોથી જનરેશન ની માહિતી લેવી હોય તો , તમે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ને માહિતી મેળવી શકો છો ,
https://gujaraticomputer.blogspot.com/2019/07/chothigen.html
કમ્પ્યુટર ની પાંચમી જનરેશન વિષે જાણવું હોય , પાંચમી જનરેશન ની માહિતી લેવી હોય તો , તમે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ને માહિતી મેળવી શકો છો ,
https://gujaraticomputer.blogspot.com/2019/07/panchmigen.html
આ આર્ટિક્લ માં ભવિષ્ય વિષે જાણીશું કે હવે કઈ રીત ની ટેક્નોલોજી આવસે , વિજ્ઞાન અને કમ્પ્યુટર માં કેવા કેવા સંશોધન થશે ,
હવે આગળ શું ? :-
હવે આગળ શું ? કઈ રીત ના કમ્પ્યુટર્સ નો યુગ આવશે ?
રૉબોટ , મશીન , કમ્પ્યુટર્સ માં કેવા બદલાવ જોવા મળશે ?
આવા તો અનેક સવાલ ઊભા થાય છે , અને થયા પણ હશે ,
કોઈને ચોક્કસ તો ખબર તો નથી જ ક વિજ્ઞાન નો કેવો યુગ આવશે ,
મારા મત પ્રમાણે ,
છઠ્ઠી જનરેશન માં રૉબોટ , મશીન માં , કમ્પ્યુટર્સ માં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ નું અપડેટ વર્ઝન જોવા મળી શકે ,
મશીન માં ઇમોશન જોવા મળી શકે ,
એક પૂરી રીત ની કૃત્રિમ બુદ્ધિ નો વિકાસ ,
મશીન , કમ્પ્યુટર , રોબોટ્સ માં પોતાની એક આગવી બુદ્ધિ હશે ,
એક ચિપ પર આખું મશીન , રૉબોટ અને કમ્પ્યુટર્સ કામ કરે છે ,
અને હવે તો માર્કેટ માં નાના માં નાના ચિપ આવી ગયા છે ,
કમ્પ્યુટર્સ નાના માં નાના બની જશે , આજના કમ્પ્યુટર્સ ના મુકાબલે 50 ઘણા વધારે સ્પીડ હોઈ શકે છે ,
વર્ચુયલ કમ્પ્યુટર્સ આવી જશે ,
વર્ચુયલ કમ્પ્યુટર્સ મતલબ એવા કે જેને કોઈ મોનિટર ની જરૂર ના પડે , સીધું જ આપણે જેમ પ્રેજેંટેશન જોઇયે છીએ ને પ્રેજેંટેશન ના પડદા પર તે રીતે કમ્પ્યુટર્સ નો યુગ આવશે ,
ઘણું બધુ થવાની શક્યતા તો છે , પણ આ બધુ ત્યારે જ શક્ય છે જ્યારે , આપણી અને આપણી આવનારી જનરેશન માં એટલી સમજશક્તિ હોય .
જો આપણે આ કમ્પ્યુટર ના યુગ માં પાણી ની જેમ રહતા નહીં શીખીએ તો , જિંદગી ની દૌડ માં પાછળ રહી જઈશું .
બસ આટલું જ ,
કમ્પ્યુટર ની જનરેશન ની બધી જ માહિતી અહિયાં પૂરી થાય છે , હવે પ્રોગ્રામમિંગ ભાષા નું અને કમ્પ્યુટર્સ ના વિવિધ ભાગો નું વર્ગીકરણ આવતા આર્ટિક્લ્સ માં ,
Have Mastery Remove Mystery
કમ્પ્યુટર ની ત્રીજી જનરેશન વિષે જાણવું હોય , ત્રીજી જનરેશન ની માહિતી લેવી હોય તો , તમે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ને માહિતી મેળવી શકો છો ,
કમ્પ્યુટર ની ચોથી જનરેશન વિષે જાણવું હોય , ચોથી જનરેશન ની માહિતી લેવી હોય તો , તમે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ને માહિતી મેળવી શકો છો ,
https://gujaraticomputer.blogspot.com/2019/07/chothigen.html
કમ્પ્યુટર ની પાંચમી જનરેશન વિષે જાણવું હોય , પાંચમી જનરેશન ની માહિતી લેવી હોય તો , તમે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ને માહિતી મેળવી શકો છો ,
https://gujaraticomputer.blogspot.com/2019/07/panchmigen.html
આ આર્ટિક્લ માં ભવિષ્ય વિષે જાણીશું કે હવે કઈ રીત ની ટેક્નોલોજી આવસે , વિજ્ઞાન અને કમ્પ્યુટર માં કેવા કેવા સંશોધન થશે ,
હવે આગળ શું ? :-
હવે આગળ શું ? કઈ રીત ના કમ્પ્યુટર્સ નો યુગ આવશે ?
રૉબોટ , મશીન , કમ્પ્યુટર્સ માં કેવા બદલાવ જોવા મળશે ?
આવા તો અનેક સવાલ ઊભા થાય છે , અને થયા પણ હશે ,
કોઈને ચોક્કસ તો ખબર તો નથી જ ક વિજ્ઞાન નો કેવો યુગ આવશે ,
મારા મત પ્રમાણે ,
છઠ્ઠી જનરેશન માં રૉબોટ , મશીન માં , કમ્પ્યુટર્સ માં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ નું અપડેટ વર્ઝન જોવા મળી શકે ,
Artificial Intelligence ( આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ ) |
મશીન માં ઇમોશન જોવા મળી શકે ,
એક પૂરી રીત ની કૃત્રિમ બુદ્ધિ નો વિકાસ ,
મશીન , કમ્પ્યુટર , રોબોટ્સ માં પોતાની એક આગવી બુદ્ધિ હશે ,
Chip ( ચિપ ) |
એક ચિપ પર આખું મશીન , રૉબોટ અને કમ્પ્યુટર્સ કામ કરે છે ,
અને હવે તો માર્કેટ માં નાના માં નાના ચિપ આવી ગયા છે ,
કમ્પ્યુટર્સ નાના માં નાના બની જશે , આજના કમ્પ્યુટર્સ ના મુકાબલે 50 ઘણા વધારે સ્પીડ હોઈ શકે છે ,
વર્ચુયલ કમ્પ્યુટર્સ આવી જશે ,
વર્ચુયલ કમ્પ્યુટર્સ મતલબ એવા કે જેને કોઈ મોનિટર ની જરૂર ના પડે , સીધું જ આપણે જેમ પ્રેજેંટેશન જોઇયે છીએ ને પ્રેજેંટેશન ના પડદા પર તે રીતે કમ્પ્યુટર્સ નો યુગ આવશે ,
ઘણું બધુ થવાની શક્યતા તો છે , પણ આ બધુ ત્યારે જ શક્ય છે જ્યારે , આપણી અને આપણી આવનારી જનરેશન માં એટલી સમજશક્તિ હોય .
જો આપણે આ કમ્પ્યુટર ના યુગ માં પાણી ની જેમ રહતા નહીં શીખીએ તો , જિંદગી ની દૌડ માં પાછળ રહી જઈશું .
બસ આટલું જ ,
કમ્પ્યુટર ની જનરેશન ની બધી જ માહિતી અહિયાં પૂરી થાય છે , હવે પ્રોગ્રામમિંગ ભાષા નું અને કમ્પ્યુટર્સ ના વિવિધ ભાગો નું વર્ગીકરણ આવતા આર્ટિક્લ્સ માં ,
Have Mastery Remove Mystery
No comments:
Post a Comment