ગુજરાતી કમ્પ્યુટર માં તમને મળશે ટેક્નોલોજી વિષે અખૂટ જ્ઞાન જેમાં શામેલ છે, નેટવર્ક,ટિપ્સ અને ટ્રિક્સ, ક્લાઉડ કમ્પ્યૂટિંગ, શ્રેષ્ઠ 5 લિસ્ટ અને અન્ય ઘણું બધુ.

કમ્પ્યુટર જનરેશન વિષે જાણો


કમ્પ્યુટર ની આગળ ની ત્રણ જનરેશન વિષે હું સમજાવી ચૂક્યો છું , આજે આપણે ચોથી જનરેશન વિષે આ આર્ટિક્લ માં સમજીશુ ,



કમ્પ્યુટર ની પ્રથમ જનરેશન વિષે જાણવું હોય , પ્રથમ જનરેશન ની માહિતી લેવી હોય તો , તમે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ને માહિતી મેળવી શકો છો ,




કમ્પ્યુટર ની બીજી જનરેશન વિષે જાણવું હોય , બીજી જનરેશન ની માહિતી લેવી હોય તો , તમે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ને માહિતી મેળવી શકો છો ,

https://gujaraticomputer.blogspot.com/2019/07/bijigen.html



કમ્પ્યુટર ની ત્રીજી જનરેશન વિષે જાણવું હોય , ત્રીજી જનરેશન ની માહિતી લેવી હોય તો , તમે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ને માહિતી મેળવી શકો છો ,




ચાલો આજે આપણે ચોથી જનરેશન વિષે આ આર્ટિક્લ માં જાણીશું .


ચોથી જનરેશન :-

ચોથી જનરેશન નો સમયગાળો 1971 ( ૧૯૭૧ ) થી 1980 ( ૧૯૮૦ )
આ ચોથી જનરેશન ના કમ્પ્યુટર માઇક્રોપ્રોસેસર ( microprocessor ) થી પ્રેરિત હતા ,
ચોથી જનરેશન માં માઇક્રોપ્રોસેસર નો ઉપયોગ કરવામાં આવ્યો હતો ,
માઇક્રોપ્રોસેસર માઇક્રો અને પ્રોસેસર નો મિશ્રણ છે , 
માઇક્રો + પ્રોસેસર = માઇક્રોપ્રોસેસર













મેમરી માંથી બાઇનરી ઇન્સટ્રક્શન ( સૂચનાઓ ) ને વાંચી ને અમલ માં મુકતું ,

















ચોથી જનરેશન ના કમ્પ્યુટર્સ માં VLSI  ( very large scale integrated circuits ) નો પ્રયોગ થયો ,
ચોથી જનરેશન આગળ ની ત્રણેય જનરેશન કરતાં ફાસ્ટ , સિક્યોર , સાઇઝ માં નાની  હતી , 
આ બધી ખૂબીઓ હોવાના કારણે ચોથી જનરેશન ના કમ્પ્યુટર ના યુગ માં પર્સનલ કમ્પ્યુટર ( Personal Computer ) નો સમય આવ્યો , અને દિવસો દિવસ તેનો વપરાશ પણ વધવા લાગ્યો .














સી,સી++ (C , C++ ) જેવી હાઇ લેવલ ભાષાઓ નો ઉપયોગ આ ચોથી જનરેશન ના કમ્પ્યુટર્સ માં થયો હતો .
આ જનરેશન ના ટીમે માં કમ્પ્યુટર્સ બધે જ available થઈ ગયા , સસ્તા અને કૂલિંગ સિસ્ટમ ની જરૂર પડતી નહોતી , તેથી કમ્પ્યુટર્સ નો પર્સનલ યુઝ થવા માંડ્યો .


ચોથી જનરેશન માં ડેવેલોપ પામેલા કમ્પ્યુટર્સ ના નામ :-

  1. PDP  11
  2. STAR  1000
  3. DEC  10
  4. IBM  4341
  5. PUP  11
  6. CRAY - 1
અને બીજા ઘણા બધા .


  • ફાયદા :-
  1. VLSI નો પ્રયોગ
  2. કિમત માં સસ્તા થયા 
  3. સાઇઝ  નાની થઈ , પેહલા ના ત્રણ જનરેશન ના મુકાબલે 
  4. બધે જ અવેલેબલ ( available ) થઈ ગયા 
  5. કૂલિંગ સિસ્ટમ ની જરૂર નહોતી પડતી
  6. પર્સનલ કમ્પ્યુટર્સ નો ઉદય 

  • ગેર-ફાયદા :-
  1. માઇક્રોપ્રોસેસર ની બનાવટ અઘરી હતી 
  2. હજુ પણ હીટ નો પ્રોબ્લેમ હતો 
  3. IC ચિપ અને માઇક્રોપ્રોસેસર માટે ઉમદા ટેક્નોલોજી ની જરૂર હતી , જે તે ટાઇમ માં એટલી બધી વિકસી નહોતી .



આ થઈ ચોથી જનરેશન ની ચર્ચા , આવતા આર્ટિક્લ માં પાંચમી જનરેશન ની ચર્ચા કરીશું ,




આ આર્ટિક્લ ને અન્ય કોઈ ભાષા જેવી ક હિન્દી અથવા અંગ્રેજી ભાષા માં વાંચવું હોય તો
Contact Us ના પેજ પર લિન્ક આપેલી છે મારી બીજી સાઇટ ની ,
જાઓ લિન્ક પર ક્લિક કરો અને અન્ય ભાષા માં વાંચો ,

આભાર .




Have Mastery Remove Mystery

No comments:

Post a Comment

Search In This Site

Popular Among Other Readers