ગુજરાતી કમ્પ્યુટર માં તમને મળશે ટેક્નોલોજી વિષે અખૂટ જ્ઞાન જેમાં શામેલ છે, નેટવર્ક,ટિપ્સ અને ટ્રિક્સ, ક્લાઉડ કમ્પ્યૂટિંગ, શ્રેષ્ઠ 5 લિસ્ટ અને અન્ય ઘણું બધુ.

કમ્પ્યુટર જનરેશન વિષે જાણો

કમ્પ્યુટર ની આગળ ની ચાર જનરેશન વિષે હું સમજાવી ચૂક્યો છું , આજે આપણે પાંચમી જનરેશન વિષે આ આર્ટિક્લ માં સમજીશુ ,



કમ્પ્યુટર ની પ્રથમ જનરેશન વિષે જાણવું હોય , પ્રથમ જનરેશન ની માહિતી લેવી હોય તો , તમે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ને માહિતી મેળવી શકો છો ,




કમ્પ્યુટર ની બીજી જનરેશન વિષે જાણવું હોય , બીજી જનરેશન ની માહિતી લેવી હોય તો , તમે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ને માહિતી મેળવી શકો છો ,

https://gujaraticomputer.blogspot.com/2019/07/bijigen.html



કમ્પ્યુટર ની ત્રીજી જનરેશન વિષે જાણવું હોય , ત્રીજી જનરેશન ની માહિતી લેવી હોય તો , તમે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ને માહિતી મેળવી શકો છો ,




કમ્પ્યુટર ની ચોથી જનરેશન વિષે જાણવું હોય , ચોથી જનરેશન ની માહિતી લેવી હોય તો , તમે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ને માહિતી મેળવી શકો છો ,

https://gujaraticomputer.blogspot.com/2019/07/chothigen.html


આજે આપણે પાંચમી જનરેશન વિષે આ આર્ટિક્લ માં વાત કરીશું ,

પાંચમી જનરેશન :-


પાંચમી જનરેશન નો સમયગાળો ૧૯૮૦ ( 1980 ) થી - હાલ ની તારીખ સુધી ,
પાંચમી જનરેશન માં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ ( Artificial Intelligence ) ( A.I. ) નો ઉપયોગ થયો અને થાય પણ છે ,
આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ મતલબ એ કે કમ્પ્યુટર ને એક પોતાની વિચાર ક્ષમતા વિકસાવવા માં આવી,
દાખલા તરીકે ,

આપણે કમ્પ્યુટર ને કમાંડ ( ઓર્ડર ) આપીએ કે " what's the weather now ? ( હાલ નું વાતાવરણ કેવું છે ? )

તરત જ રિજલ્ટ આવી જાય કે 33 C ( 33 સેલ્સિયસ )

એને કઈ રીતે ખબર પડી કે આપણે કઈ જગ્યા ની વાત કરીયે છીયે ,
એને તરત જ એની વિચાર શક્તિ થી આપનું હોમટાઉન નું ટેમ્પરેચર બતાવી દીધું ,

બસ , આ પોતાની જ નવી બુદ્ધિ વિકસાવી છે , તેને જ આપણે આર્ટિફિકલ ઇન્ટેલીજન્સ કહેવાય છે .













ચોથી જનરેશન માં આપણે VLSI જોયું , તો આ જનરેશન ULSI ( Ultra Large Scale Integreted Circuits )
આ સર્કિટ માં એક નાની ચિપ માં લાખો કરોડો ઈલેક્ટ્રોનિક ઉપકરણો આવેલા હોય છે ,





















પાંચમી જનરેશન માં એક સાથે ઘણા બધા કામ થઈ શકે છે ,
આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ ના કારણે કમ્પ્યુટર ને એક આગવી બુદ્ધિ પણ મળી ગઈ છે , તેથી સારી રીતે , ચોકસાઇ પૂર્વક કામ ને અથવા આપના ઓર્ડેર્સ ને પાર પાડી શકે છે ,

























C,C++, JAVA, .NET, PHP  જેવી ઘણી બધી પ્રોગ્રામિંગ ભાષાઓ નો ઉપયોગ થવા લાગ્યો ,


પાંચમી જનરેશન ના કમ્પ્યુટર્સ ના પ્રકાર :-


  1. LAPTOP
  2. CHROMEBOOK
  3. NOTEBOOK
  4. DESKTOP
  5. ULTRABOOK

પાંચમી જનરેશન માં તો તમને જે પણ ULSI ટેક્નોલોજી ઉપર બનાવેલું કમ્પ્યુટર દેખાય તે આ લિસ્ટ માં આવી જ જાય ,


  • ફાયદા :-
  1. ULSI ટેક્નોલોજી
  2. સસ્તા અને બધી જગ્યા એ મળી રહે .
  3. સાઇઝ માં નાના થયા.
  4. નવી નવી ખાસિયતો ઉમેરાઈ , અને ઉમેરાય છે .
  5. અલગ અલગ સાઇઝ માં , મેમરી ની સાઇઝ પણ વધી .
  6. પેહલા કરતાં વધારે ને વધારે પાવરફૂલ બન્યા .
  7. એક સાથે ઘણા કામ કરી શકે .

  • ગેર-ફાયદા :-
  1. વધુ ને વધુ કોમ્પ્લેક્સ બન્યા.
  2. કમ્પ્યુટર અને ટેક્નોલોજી ના વ્યાપક ઉપયોગ ના કારણે આપણે આળસુ બની ગયા , આ એક ગેર ફાયદો જ કહેવાય.



આ થઈ પાંચમી જનરેશન ની ચર્ચા ,



આ આર્ટિક્લ ને અન્ય કોઈ ભાષા જેવી ક હિન્દી અથવા અંગ્રેજી ભાષા માં વાંચવું હોય તો
Contact Us ના પેજ પર લિન્ક આપેલી છે મારી બીજી સાઇટ ની ,
જાઓ લિન્ક પર ક્લિક કરો અને અન્ય ભાષા માં વાંચો ,

આભાર .



Have Mastery Remove Mystery

No comments:

Post a Comment

Search In This Site

Popular Among Other Readers